પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા

Posted On: 04 AUG 2022 8:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગુરદીપ સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"સખત પરિશ્રમ અને સમર્પણ ઉત્કૃષ્ટ પરિણામો તરફ દોરી જાય છે... આ તે છે જે ગુરદીપ સિંહે CWGમાં વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને બતાવ્યોં છે. તેણે આપણા નાગરિકોમાં આનંદની ભાવનાને આગળ વધારી છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848175) Visitor Counter : 72