પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લવપ્રીત સિંહને અભિનંદન પાઠવ્યા

Posted On: 03 AUG 2022 5:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લવપ્રીત સિંહને પુરુષોની 109 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“પુરુષોની 109 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રતિભાશાળી લવપ્રીત સિંહને અભિનંદન. યુવાન અને ગતિશીલ લવપ્રીતે તેના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી દરેકને પ્રભાવિત કર્યા છે. ભવિષ્યના તમામ પ્રયત્નો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1847984) Visitor Counter : 133