પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ જીતવા બદલ વેઇટલિફ્ટર પી. ગુરુરાજાને અભિનંદન પાઠવ્યા

Posted On: 30 JUL 2022 6:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઈટલિફ્ટર પી. ગુરુરાજાને કોમનવેલ્થ ગેમ્સ 2022માં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"પી. ગુરુરાજાની સિદ્ધિથી ખૂબ આનંદ થયો! કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ તેમને અભિનંદન. તેમણે મહાન સ્થિરતા અને દૃઢનિશ્ચયનું પ્રદર્શન કર્યું. હું તેમને તેમની રમતગમતની યાત્રામાં ઘણા વધુ સીમાચિહ્નો પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પાઠવું છું."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1846552) Visitor Counter : 147