પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. સુશોવન બંદ્યોપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 JUL 2022 3:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. સુશોવન બંદ્યોપાધ્યાયના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું; "ડૉ. સુશોવન બંદોપાધ્યાય માનવીય ભાવનાના સર્વશ્રેષ્ઠ પ્રતિક ગણાય છે. તેઓને એક દયાળુ અને વિશાળ હૃદયના વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા. મને પદ્મ પુરસ્કાર સમારોહમાં તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેમના નિધનથી દુઃખ થયું છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1844965)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam