પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આદિ કૃતિગાઈ પર સૌને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 23 JUL 2022 1:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદિ કૃતિગાઈના ખાસ દિવસે દરેકને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આદિ કૃતિગાઈના ખાસ દિવસે, દરેકને મારી શુભેચ્છાઓ. આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન મુરુગાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. તે હંમેશા સુનિશ્ચિત કરે કે આપણો સમાજ સ્વસ્થ અને સમૃદ્ધ રહે."

"ஆடிக்கிருத்திகை நன்னாளில் அனைவருக்கும் எனது நல்வாழ்த்துக்கள். முருகப்பெருமானின் அருள் எப்போதும் நமக்கு கிடைக்க பிரார்த்திப்போம். நம் சமூகம் நலத்துடனும் வளத்துடனும் விளங்க அவன் அருள் புரியட்டும்."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1844154) મુલાકાતી સંખ્યા : 228