પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જો બાઈડેનને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

Posted On: 21 JUL 2022 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડેનને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"COVID-19માંથી ઝડપથી સાજા થવા માટે @POTUS @JoeBidenને મારી શુભેચ્છાઓ અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843645) Visitor Counter : 142