પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ ગુરુ પૂર્ણિમાના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 13 JUL 2022 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગુરુ પૂર્ણિમા પર શુભેચ્છાઓ. બધા અનુકરણીય ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે જેમણે આપણને પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું અને જીવન વિશે ઘણું બધું શીખવ્યું. આપણો સમાજ શીખવા અને ડહાપણને ખૂબ મહત્વ આપે છે. આપણા ગુરુઓના આશીર્વાદ ભારતને નવી ઊંચાઈઓ પર આગળ લઈ જાય."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1841104) મુલાકાતી સંખ્યા : 229