પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નૈનીતાલમાં કાર તણાઈ જવાને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 08 JUL 2022 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના નૈનીતાલમાં કાર તણાઈ જવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"નૈનીતાલ જિલ્લામાં દુર્ઘટનાથી દુઃખી છું, જ્યાં એક કાર તણાઈ ગઈ હતી. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ફસાયેલા લોકોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે: PM

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1840203) મુલાકાતી સંખ્યા : 206