સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
27 JUN 2022 9:14AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 94,420 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.22% છે
સાજા થવાનો દર હાલમાં 98.57% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 15,208 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,87,606 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 17,073 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 5.62% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.39% છે
કુલ 86.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,03,604 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1837224)
Visitor Counter : 189