પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાબા યોગેન્દ્રજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
10 JUN 2022 4:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબા યોગેન્દ્ર, પદ્મશ્રી અને 'સંસ્કાર ભારતી'ના રાષ્ટ્રીય સંરક્ષકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ તેમના અવસાનને કલાની દુનિયા માટે અપુરતી ખોટ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, “રાષ્ટ્રની સેવા માટે સમર્પિત પદ્મશ્રી બાબા યોગેન્દ્રજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન સમગ્ર કલા જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ!"
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1832899)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada