પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
02 JUN 2022 9:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તેલંગાણાના મારા બહેનો અને ભાઈઓને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. તેલંગાણાના લોકો રાષ્ટ્રીય પ્રગતિ માટે સખત મહેનત અને અપ્રતિમ સમર્પણનો પર્યાય છે. રાજ્યની સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે. હું તેલંગાણાના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1830335)
મુલાકાતી સંખ્યા : 194
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam