પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક માટે નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા
મનીષા મૌન અને પરવીન હુડાને તેમના બ્રોન્ઝ મેડલ માટે પણ અભિનંદન
પોસ્ટેડ ઓન:
19 MAY 2022 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મનીષા મૌન અને પરવીન હુડ્ડાને તેમના બ્રોન્ઝ મેડલ માટે પણ અભિનંદન પાઠવ્યા હતા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "અમારા બોક્સરોએ અમને ગૌરવ અપાવ્યું છે! @nikhat_zareenને વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. હું મનીષા મૌન અને પરવીન હુડાને પણ આ જ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન આપું છું."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1826841)
મુલાકાતી સંખ્યા : 218
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam