પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
16 MAY 2022 9:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સિક્કિમનાં મારા બહેનો અને ભાઈઓને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ. સિક્કિમના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે અને રાષ્ટ્રીય પ્રગતિમાં ભરપૂર યોગદાન આપી રહ્યા છે. રાજ્યના લોકોને સુખ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1825692)
आगंतुक पटल : 273
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam