પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
13 MAY 2022 6:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા હતા જેમના અંતર્ગત ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"હું મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છું. તેઓ એક મહાન રાજનેતા અને સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમના અંતર્ગત ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા. ભારતના લોકોની હૃદયપૂર્વકની સંવેદનાઓ UAEના લોકો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1825165)
મુલાકાતી સંખ્યા : 253
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam