પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 03 MAY 2022 9:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબજ શુભકામનાઓ.

અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1822227) મુલાકાતી સંખ્યા : 205