પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે

प्रविष्टि तिथि: 26 APR 2022 8:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

"આવતીકાલે 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત થશે"

SD/GP/JD


(रिलीज़ आईडी: 1820302) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam