પોસ્ટેડ ઓન:
25 APR 2022 11:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મારા મિત્ર @EmmanuelMacronને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન! હું ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com