પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી મધ્યપ્રદેશના સીએમને મળ્યા
प्रविष्टि तिथि:
23 APR 2022 1:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી અને મધ્યપ્રદેશ સરકારની સુશાસન પહેલો અને તેમની પરિવર્તનકારી યોજનાઓ લોકોના જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેની ચર્ચા કરી.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું;
"MP CM શ્રી @ChouhanShivrajજી સાથે મુલાકાત કરી, જેમણે MP સરકારની સુશાસન પહેલો અને કેવી રીતે તેમની પરિવર્તનકારી યોજનાઓ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેની ચર્ચા કરી."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1819260)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam