પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના જિલ્લા પંચાયત સભ્યોને મળ્યા

Posted On: 15 APR 2022 10:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના જિલ્લા પંચાયત સભ્યોને મળ્યા હતા. તેમણે ગામડાઓમાં જીવનની ગુણવત્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના માર્ગો અંગેના તેમના વિચારોની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું:

"ગુજરાતના જિલ્લા પંચાયત સભ્યો સાથે અદ્ભુત બેઠક થઈ. તેઓએ ગામડાઓમાં જીવનની ગુણવત્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના માર્ગો પર સૂક્ષ્મ મંતવ્યો આપ્યા."

SD/GP/JD



(Release ID: 1817178) Visitor Counter : 171