પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ખાલસા સાજના દિવસના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 14 APR 2022 5:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાલસા સાજના દિવસના વિશેષ અવસર પર દરેકને ખાસ કરીને શીખોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ખાલસા પંથ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરિત કરે છે. તેનાથી પ્રેરિત થઈને શીખોએ વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

 "ખાલસા સાજના દિવસના વિશેષ અવસર પર દરેકને, ખાસ કરીને શીખોને શુભેચ્છાઓ. ખાલસા પંથ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરિત કરે છે. તેનાથી પ્રેરિત થઈને, શીખોએ વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1816888) મુલાકાતી સંખ્યા : 243