પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈન્ટેલના સીઈઓ, પેટ ગેલ્સિંગર સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
06 APR 2022 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટેલના સીઈઓ, પેટ ગેલ્સિંગર સાથે મુલાકાત કરી હતી અને ટેક, સંશોધન અને નવીનતા સંબંધિત વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે ભારત પ્રત્યે પેટ ગેલ્સિંગરના આશાવાદની પણ પ્રશંસા કરી હતી.
ઇન્ટેલ સીઇઓના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
તમને મળીને આનંદ થયો @PGelsinger! આપણે ટેક, સંશોધન અને નવીનતા સંબંધિત વિષયો પર ઉત્તમ ચર્ચાઓ કરી. હું ભારત પ્રત્યેના તમારા આશાવાદની પ્રશંસા કરું છું."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1814369)
મુલાકાતી સંખ્યા : 233
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam