માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા મોટર વાહનોની ફરજિયાત ફિટનેસ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
Posted On:
07 APR 2022 11:21AM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 5મી એપ્રિલ 2022ના રોજ એક અધિસૂચના જારી કરી છે, જે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 175 અનુસાર નોંધાયેલ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા જ મોટર વાહનોની ફરજિયાત ફિટનેસ અંગે નીચે મુજબ છે.
01મી એપ્રિલ 2023થી ભારે માલસામાન વાહનો/ભારે પેસેન્જર મોટર વાહનો માટે, અને
01મી જૂન 2024 થી મધ્યમ માલસામાન વાહનો/મધ્યમ પેસેન્જર મોટર વાહનો અને હળવા મોટર વાહનો (પરિવહન) માટે.
લિંક જોવા માટે અહીં ક્લિક કરો
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1814354)
Visitor Counter : 243