પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું

પોસ્ટેડ ઓન: 05 APR 2022 2:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કલાકાર અરુણ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: 

“આજે @yogiraj_arunને મળીને આનંદ થયો. નેતાજી બોઝનું આ અસાધારણ શિલ્પ શેર કરવા બદલ તેમનો આભાર."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1813655) મુલાકાતી સંખ્યા : 211