પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બિહાર દિવસ પર બિહારના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
22 MAR 2022 9:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકોને બિહાર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બિહારના તમામ ભાઈઓ અને બહેનોને બિહાર દિવસની શુભકામનાઓ. હું ઈચ્છું છું કે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ રાજ્ય વિકાસના નવા રેકોર્ડ બનાવતું રહે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1807987)
મુલાકાતી સંખ્યા : 267
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam