પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને શીખ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

Posted On: 14 MAR 2022 12:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શીખ નવા વર્ષની શરૂઆતમાં લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શીખ નવા વર્ષની શરૂઆતમાં શુભેચ્છાઓ. વાહેગુરુ દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે. ગુરુ સાહેબોના ઉપદેશો તેમના તેજથી વિશ્વને પ્રકાશિત કરત રહે."

 

***

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1805681) Visitor Counter : 204