પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 10 MAR 2022 10:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા યૂન સુક-યોલને ચૂંટણીમાં તેમની જીત બદલ હાર્દિક અભિનંદન આપું છું. હું ભારત-ROK વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત અને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું. ”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1804934) Visitor Counter : 182