પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામના પાઠવી
પોસ્ટેડ ઓન:
01 MAR 2022 8:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ મહાશિવરાત્રીના અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાશિવરાત્રીના પાવન અવસર પર આપ સૌને શુભકામનાઓ. દેવોના દેવ મહાદેવ સૌનું ભલું કરે. ઓમ નમઃ શિવાય.”
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1801986)
મુલાકાતી સંખ્યા : 289
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam