પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
28 FEB 2022 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
''હું અમારા ભૂતપૂર્વ PM શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેઓ વ્યાપકપણે સન્માનિત છે. તેમણે ભારતને વધુ સમૃદ્ધ બનાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા. તેમણે હંમેશા જાહેર જીવનમાં પ્રમાણિકતા પર ભાર મૂક્યો હતો.''
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1801728)
મુલાકાતી સંખ્યા : 276
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam