પ્રધાનમંત્રીનું કાર્યાલય

PMએ મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાદિયા તારિકને અભિનંદન આપ્યા

Posted On: 26 FEB 2022 9:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સાદિયા તારિકને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સાદિયા તારિકને અભિનંદન. તેણીની સફળતા ઘણા ઉભરતા રમતવીરોને પ્રેરણા આપશે. તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે તેણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801488) Visitor Counter : 206