પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 20 FEB 2022 11:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથને કોવિડમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી એચ.. બોરિસ જ્હોન્સનના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું મહારાણી એલિઝાબેથને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1799936) મુલાકાતી સંખ્યા : 216