પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે

Posted On: 20 FEB 2022 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મિઝોરમના લોકોને તેમના રાજ્યના દિવસ પર શુભેચ્છાઓ. ભારત જીવંત મિઝો સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિમાં મિઝોરમના યોગદાન પર ખૂબ ગર્વ અનુભવે છે. હું મિઝોરમના લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."

Greetings to the people of Mizoram on their Statehood Day. India takes great pride in the vibrant Mizo culture and the contributions of Mizoram to national progress. I pray for the good health and well-being of the people of Mizoram.

— Narendra Modi (@narendramodi) February 20, 2022

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799748) Visitor Counter : 176