પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુપીના કુશીનગર દુર્ઘટનાની જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
17 FEB 2022 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુપીના કુશીનગર દુર્ઘટનામાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડવામાં સામેલ છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર દરેક શક્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1798949)
મુલાકાતી સંખ્યા : 259
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam