પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાજા સૂરજમલને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 13 FEB 2022 3:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા સૂરજમલને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"મહારાજા સૂરજમલજીને તેમની જન્મજયંતી પર મારી નમ્ર શ્રદ્ધાંજલિ, મહાન યોદ્ધા અને જેમણે લોકો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1798064) Visitor Counter : 183