પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ માધવા નવમી પર શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
10 FEB 2022 7:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ માધવા નવમીના અવસરે શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફેબ્રુઆરી 2017માં જગદગુરુ માધવાચાર્યની 7મી શતાબ્દીની ઉજવણી પ્રસંગે આપેલા તેમના ભાષણનો વીડિયો પણ શેર કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, "માધવા નવમીના પવિત્ર અવસર પર, હું શ્રી માધવાચાર્યને મારી આદરપૂર્વક પ્રણામ કરું છું. તેમનો આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનનો ઉમદા સંદેશ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. શ્રી માધવાચાર્ય પર મેં આપેલું ભાષણ આ રહ્યું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964