સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 164.44 કરોડને પાર

છેલ્લા ચોવીસ કલાકમાં 57 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 93.60%

છેલ્લા 24 કલાકમાં 2,51,209 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (21,05,611)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (17.47%)

Posted On: 28 JAN 2022 9:27AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 57 લાખ ( 57,35,692) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 164.44 કરોડ (1,64,44,73,216)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,79,63,318 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,94,126

બીજો ડોઝ

98,43,955

Precaution Dose

30,80,268

FLWs

પ્રથમ ડોઝ

1,83,93,178

બીજો ડોઝ

1,71,87,122

સાવચેતી ડોઝ

32,72,230

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,43,89,137

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

53,79,34,926

બીજો ડોઝ

39,72,72,807

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,97,31,083

બીજો ડોઝ

16,90,68,145

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,44,86,134

બીજો ડોઝ

10,54,31,161

સાવચેતી ડોઝ

39,88,944

સાવચેતી ડોઝ

1,03,41,442

કુલ

1,64,44,73,216

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,80,24,771 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 3,47,443 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.60% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BRC4.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,51,209 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FROD.jpg

 

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 21,05,611. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.18% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034GQH.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,82,307 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 72.37 કરોડથી વધારે (72,37,48,555) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 17.47% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 15.88% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004S202.jpg

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1793186) Visitor Counter : 228