પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 25 JAN 2022 10:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હિમાચલ પ્રદેશના તમામ લોકોને પૂર્ણ રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકૃતિની ગોદમાં વસેલું રાજ્ય સતત પ્રગતિના પંથે આગળ વધતું રહે અને દેશના વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહે. "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1792398) Visitor Counter : 188