પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 JAN 2022 9:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ હંમેશા એક ઉત્કૃષ્ટ નેતા તરીકે યાદ કરવામાં આવશે જે હંમેશા લોકોની સાથે હતા."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1791939)
મુલાકાતી સંખ્યા : 227
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada