પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 13 JAN 2022 6:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપ સૌને લોહરીની શુભકામનાઓ.

હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. આ ખાસ દિવસ આપણા સમાજમાં ભાઈચારાની ભાવનાને આગળ વધારશે."

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1789718) મુલાકાતી સંખ્યા : 244