પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગના પીડિતો માટે PMNRF તરફથી એક્સ ગ્રેશિયાને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 01 JAN 2022 12:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1786764) आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam