નાણા મંત્રાલય

GST કાઉન્સિલની 46મી બેઠકની ભલામણો


ટેક્સટાઇલ સેક્ટરમાં હાલના GST દર 1લી જાન્યુઆરી, 2022 પછી પણ ચાલુ રહેશે

Posted On: 31 DEC 2021 4:29PM by PIB Ahmedabad

GST કાઉન્સિલની 46મી બેઠક આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

GST કાઉન્સિલે 45મી GST કાઉન્સિલની બેઠકમાં ભલામણ કરેલ કાપડના દરોમાં ફેરફાર કરવાના નિર્ણયને ટાળવાની ભલામણ કરી છે. પરિણામે, ટેક્સટાઇલ સેક્ટરમાં હાલના GST દરો 1લી જાન્યુઆરી, 2022 પછી પણ ચાલુ રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1786587) Visitor Counter : 374