પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની જયંતી પર યાદ કર્યા

Posted On: 25 DEC 2021 9:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"આદરણીય અટલજીને તેમની જયંતી પર કોટી-કોટી નમન

અટલજીને તેમની જયંતી પર યાદ કરીને અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

 

તેમની વિકાસની પહેલોએ લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી."

 

आदरणीय अटल जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।

Remembering Atal Ji on his Jayanti. We are inspired by his rich service to the nation. He devoted his life towards making India strong and developed.

His development initiatives positively impacted millions of Indians.

— Narendra Modi (@narendramodi) December 25, 2021

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785089) Visitor Counter : 200