પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 15 DEC 2021 3:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;“ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહે ગૌરવભેર, સાહસ અને સંપૂર્ણપણે વ્યાવસાયિક રીતે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર માટેની તેમની અપાર સેવા ક્યારેય વીસરી નહીં શકાય. તેમના પરિવાર અને મિત્રોને આશ્વાસન. ઓમ શાંતિ.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1781715) મુલાકાતી સંખ્યા : 241