પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગીતા જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
14 DEC 2021 2:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર શ્રી મોદીએ ગીતા પર આપેલા તેમના બે તાજેતરના ભાષણો પણ શેર કર્યા છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આજે, ગીતા જયંતી પર, મેં ગીતા પર આપેલા બે તાજેતરના ભાષણો શેર કરું છું:
“ સ્વામી ચિદ્ભવાનંદની ભગવદ ગીતાના ઈ-બુક સંસ્કરણનું લોકાર્પણ.
ગીતા પર વિવિધ વિદ્વાનો દ્વારા ભાષ્યો સાથે હસ્તપ્રતનું વિમોચન.”
सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दन:।
पार्थो वत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्।।
गीता जयंती की हार्दिक शुभकामनाएं।
ગીતા જયંતીની શુભેચ્છાઓ.
જીવનના વિવિધ આયામો માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા, ગીતાના ઉપદેશોને વૈશ્વિક સ્તરે પ્રતિબિંબિત થતા જોઈને આનંદ થાય છે."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1781323)
Visitor Counter : 285
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam