સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
06 DEC 2021 9:16AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 127.93 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 98,416, 552 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.28% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 8,834 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,69,608 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,306 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.94% પહોંચ્યો, છેલ્લા 63 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 22 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.78% છે
કુલ 64.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1778375)
Visitor Counter : 213