પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળને નેવી ડે પર શુભેચ્છા પાઠવી

Posted On: 04 DEC 2021 11:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"નૌકાદળ દિવસ પર શુભેચ્છાઓ. ભારતીય નૌકાદળના અનુકરણીય યોગદાન પર અમને ગર્વ છે. આપણું નૌકાદળ તેની વ્યાવસાયિકતા અને ઉત્કૃષ્ટ હિંમત માટે વ્યાપકપણે સન્માનિત છે. આપણા નૌકાદળના કર્મચારીઓ કુદરતી આફતો જેવી કટોકટીની પરિસ્થિતિઓને ઘટાડવામાં હંમેશા મોખરે રહ્યા છે."

 

SD/GP/NP




(Release ID: 1777945) Visitor Counter : 250