પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું INS વિશાખાપટ્ટનમ કાર્યરત કરવા પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
21 NOV 2021 11:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ તેને ગૌરવનો દિવસ ગણાવ્યો છે કારણ કે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ INS વિશાખાપટ્ટનમ આજે કાર્યરત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ એવો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે સંરક્ષણ આધુનિકીકરણ તરફના પ્રયાસો પૂરા જોશ સાથે ચાલુ રહેશે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના ભારતના ભરપૂર પ્રયાસો માટે આજનો દિવસ ગર્વનો દિવસ છે. INS વિશાખાપટ્ટનમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે! તે સ્વદેશી રીતે વિકસિત છે અને આપણા સુરક્ષા સંરજામને મજબૂત બનાવશે. સંરક્ષણ આધુનિકીકરણ તરફના અમારા પ્રયાસો પૂરા જોશ સાથે ચાલુ છે." આધુનિકીકરણ સંપૂર્ણ જોશ સાથે ચાલુ રહેશે.
SD/GP/JD
"
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1773842)
आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam