પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર નમન કર્યા
प्रविष्टि तिथि:
19 NOV 2021 8:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું પરાક્રમી રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર નમન કરું છું. ભારતના ઈતિહાસમાં તેમનું વિશેષ સ્થાન છે. તેમની બહાદુરીને પેઢીઓ ભૂલી શકશે નહીં. હું ભારતના સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આજે ઝાંસીમાં આવવા માટે આતુર છું. "
SD/GP/NP
(रिलीज़ आईडी: 1773177)
आगंतुक पटल : 275
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam