પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
15 NOV 2021 10:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. ભગવાન બિરસા મુંડાની આ ઐતિહાસિક ભૂમિ વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું, “રાજ્ય સ્થાપના દિવસ પર ઝારખંડના તમામ રહેવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પોતાની આગવી સંસ્કૃતિ સાથે ઐતિહાસિક ઓળખ ધરાવતી ભગવાન બિરસા મુંડાની આ ભૂમિએ વિકાસની યાત્રામાં આગળ વધવું જોઈએ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1771818)
મુલાકાતી સંખ્યા : 250
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam