PIB Backgrounder
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 03 NOV 2021 7:07PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 107.29 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,903 નવા કેસ નોંધાયા
  • સાજા થવાનો દર હાલમાં 98.22% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 14,159 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,97,740 દર્દીઓ સાજા થયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.44% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,51,209 થયું, 252 દિવસમાં સૌથી નીચો
  • દૈનિક પોઝિટિવીટી દર 1.11% પહોંચ્યો, છેલ્લા 30 દિવસથી 2% કરતા ઓછો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 40 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે
  • કુલ 61.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA
*****

Image

કોવિડ-19 અપડેટ

વિગતhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769085

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769076

વેક્સિનેશનના નીચા દર ધરાવતા જિલ્લાઓ સાથે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769187

ઓછું રસીકરણ ધરાવતા જિલ્લાઓ સાથેની સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769232

Tweets Links

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1769358) મુલાકાતી સંખ્યા : 188