સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 102.27 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 98.18%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 14,306 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,67,695) 239 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.24%) છેલ્લા એક મહિનાથી 3% કરતા ઓછો

Posted On: 25 OCT 2021 9:46AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 12,30,720 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 102.27 કરોડ (1,02,27,12,895) સુધી પહોંચી ગયો છે. આ 99,59,884 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,78,224

બીજો ડોઝ

91,50,822

FLWs

પ્રથમ ડોઝ

1,83,69,475

બીજો ડોઝ

1,57,27,472

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

40,72,14,067

બીજો ડોઝ

12,62,73,063

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,20,53,801

બીજો ડોઝ

9,11,69,536

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,81,37,930

બીજો ડોઝ

6,39,04,274

કુલ

1,02,27,12,895

છેલ્લા 24 કલાકમાં 18,762 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,35,67,367 થઈ છે.

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.18%છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IE2B.jpg

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 120 દિવસોમાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 14,306 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002P16Y.jpg એક્ટિવ કેસલોડ 2 લાખની નીચે રહ્યો છે અને હાલમાં 1,67,695 પર છે જે 239 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.49% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003S0T1.jpg

દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ

13,24,263 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.07 કરોડ (60,07,69,717) સંચિત પરીક્ષણો કર્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.24% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 31 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.43%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 21 દિવસોથી 2% ની નીચે અને સતત 56 દિવસો માટે 3% ની નીચે રહ્યો છે..

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UMBY.jpg

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1766246) Visitor Counter : 290